*💐Group Admi💐*
*પ્રતિ આચાર્ય સાહેબ શ્રી,*
તમામ સાહેબો ને નમ્ર વિનંતી કે ફાલતુ SMS જેવાકે
HI, HELLO, શાયરી, GOOD MORNING, જેવા SMS નહીં કરો.
આ ગ્રુપ માં તમામ સ્કૂલ ના આચાર્ય સાહેબ હોવાથી તમને ઉપયોગી માહિતી જોય જેવીકે પરિપત્રો તોજ મુકવાનો આગ્રહ રાખો.
સહકાર બદલ આભાર