🅿🅾🅻🅸🅲🅴 🅱🅷🅰🆁🅰🆃🅸 🆄🅿🅳🅰🆃🅴
*💐ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા કાલથી દસ્તાવેજ ચકાસણી શરૂ થઈ રહી છે જેના કોલ લેટર તમામ મિત્રો એ મેળવી લીધા હશે.*
*💐દસ્તાવેજ ચકાસણી જતાં મિત્રો માટે ખૂબ ઉપયોગી ફોમ ની વિગત*
*💐જ્યારે તમે દસ્તાવેજ ચકાસણી કરવા જાવ ત્યારે જરૂરી દસ્તાવેજ સાથે લઈ જવા અને તેને પ્રમાણિત નકલ કરાવવી*
*💐દસ્તાવેજ ચકાસણી માં જરૂર પડતા પ્રમાણપત્રો નીચેના ક્રમ પ્રમાણે તમારે ભરતી બોર્ડ ને આપવાની રહશે જેની 2 નકલ બનાવી સાથે લઈ જાવ જેથી તકલીફ ના પડે*
*(1)જન્મ તારીખનું પ્રમાણપત્ર*
*(2)શૈક્ષણિક લાયકાત(12,BA,BCOM,MA,વગેરે)*
*વધારાની શૈક્ષણિક લાયકાત(જો હોય તો )*
*(3)અનામત જાતી માટે નું પ્રમાણપત્ર*
*(4)SEBC નું કેટેગરી માટે નોન ક્રિમિલેયર પ્રમાણપત્ર(સને 2015-2016 ના વર્ષમાં તા-30/07/2016 સુધીમાં ઇસ્યુ થયેલ હોવા જોઈએ)*
*(5)NCC સર્ટિફિકેટ*
*(6)રક્ષાશક્તિ યુનિવર્સિટીના પ્રમાણપત્ર જો હોયતો*
*(7)રમતગમત પ્રમાણપત્રો*
*(8)વિધવા મહિલા અંગેનું પ્રમાણપત્ર*
*(9)માજી સૈનિક માટેના જરૂરી પ્રમાણપત્રો*
〰〰〰〰〰〰〰〰〰〰〰
*નોંધ:-તમામ મિત્રો નીચેની લિંક પર આપવામાં આવેલા ફોમ DOWNLOAD કરી જોઈ લે જે તમારે દસ્તાવેજ ચકાસણી કરાવતી વખતે ભરવાના હોય છે*
〰〰〰〰〰〰〰〰〰
*⭕આ ફોમમાં માંગેલ વિગત માં ભૂલના પડે તે માટે આ ફોમ માં તમારી કઈ કઈ વિગત માંગ છેે તે જોય લેવી ફોમ ની સંપૂર્ણ માહિતી બસ એક PDF માં તો અત્યારેજ DOWNLOAD કરો*
http://e-educationa.blogspot.in/2017/03/police-bharti-2017-physical-test.html?m=1
*💐MISSION CONDUCTOR💐*
🅶🆂🆁🆃🅲 🅲🅾🅽🅳🆄🅲🆃🅾🆁 🅴🆇🅰🅼 🆂🆃🆄🅳🆈 🅼🅰🆃🅴🆁🅸🅰🅻🆂 🅿🅰🆁🆃-3
*💐GSRET द्वरा आगामी समयमा कंडक्टर नी भरती करवाना छे*
*💐जेनी परीक्षा ना सिलेबस प्रमाणे 30 मार्कस नु जनरल नोलेज अने 10 मार्कस नु कंप्यूटर ना प्रश्नो तेमज गुजराती व्याकरण पुछवामा आवशे।*
*💐परीक्षा नी बेस्ट तैयारी माटे आ 50 पश्नो मा परीक्षा मुजब 4 ओपसन पण आपवामा आवेल छे*
👇👇👇👇👇
http://e-impgk.blogspot.com/2017/03/gsrtc-conductor-exam-study-materials.html
〰〰〰〰〰〰〰〰〰〰〰