Pages

Samsung સ્માર્ટફોન યૂઝર્સને મળશે ૩ મહિના માટે ફ્રી 4G ઈન્ટરનેટ


Samsung સ્માર્ટફોન યૂઝર્સને મળશે ૩ મહિના માટે ફ્રી 4G ઈન્ટરનેટ

1. સેમસંગ સ્માર્ટફોન

જો તમારા પાસે Samsung નો સ્માર્ટફોન છે તો તમારા માટે એક સારી ખબર છે. રીપોર્ટ અનુસાર રિલાયન્સ જિયોએ સેમસંગ સાથે એક કરાર કર્યો છે જેના હેઠળ સેમસંગ 4G એનેબલ સ્માર્ટફોન્સમાં જિયો પ્રિવ્યુ ઓફર આપવામાં આવશે.

2. સેમસંગ સ્માર્ટફોન

આ પહેલા રિલાયન્સ જિયોની ઓફર રિલાયન્સ રિટેલના LYF સ્માર્ટફોન્સ માટે હતી.ખબરો મુજબ રિલાયન્સ જિયો પ્રિવ્યૂ ઓફર હેઠળ સેમસંગ સ્માર્ટફોન યૂઝર્સને ત્રણ મહિના સુધી અનલિમિટેડ 4G ડેટા, એચડી વોઈસ અને વિડીયો કોલિંગ જેવા ફીચર્સ મળશે.

3. સેમસંગ સ્માર્ટફોન

તે માટે તમારે સેમસંગનો નવો સ્માર્ટફોન લેવાની જરૂર નથી. રીપોર્ટ અનુસાર આ ઓફરમાં યોગ્ય સેમસંગ સ્માર્ટફોનની યાદી આપવામાં આવી છે જેમાં આ ઓફર આપવામાં આવશે.

4. સેમસંગ સ્માર્ટફોન

યોગ્ય સેમસંગ સ્માર્ટફોનની યાદી
Samsung Galaxy S7, Galaxy S7 Edge, Galaxy Note 5, Galaxy Note 5 Duos, Galaxy S6 Edge, Galaxy S6 Edge+, Duos, Galaxy S6 Edge, Galaxy S6 Edge+, Galaxy A5, Galaxy A5 (2016), Galaxy A7, Galaxy A7 (2016), Galaxy A8, Galaxy Note 4

5. સેમસંગ સ્માર્ટફોન

આ રીતે કરો ઓફરને એક્ટીવેટ 
આ ઓફર માટે આપવામાં આવેલા સ્માર્ટફોનને યૂઝર્સે ગૂગલ પ્લે સ્ટોરથી MyJio એપ ડાઉનલોડ કરવું પડશે. ત્યાર બાદ તેમણે Get Jio Sim ના ઓપ્શન પર ક્લિક કરીને બાર કોડ વાળી કૂપન જનરેટ કરવી પડશે. આ કૂપનમાં ઓફરની વેલીડીટી હશે અને જે ડીવાઈસ પરથી તેને જનરેટ કરવામાં આવી હશે, તે માત્ર તેમાં જ કામ કરશે.

6. સેમસંગ સ્માર્ટફોન

તે સિવાય કસ્ટમર્સે પોતાની ઓળખ માટે આઇડેન્ટિટી પ્રૂફ અને એડ્રેસ પ્રૂફની જરૂર પડશે. અહીંથી તમે આઇડેન્ટિટી પ્રૂફનું સિલેક્શન કરી શકો છો. ફ્રી રિલાયન્સ જિયો સિમ લેવા માટે રિલાયન્સ ડીજીટલ સ્ટોરમાં જઈને જરૂરી ડોક્યુમેન્ટ્સ જમા કરવા પડશે. નવું સિમ લગાવીને યૂઝર્સને ટેલીવેરિફિકેશન માટે ૧૯૭૭ પર કોલ કરવો પડશે.

7. સેમસંગ સ્માર્ટફોન

8. સેમસંગ સ્માર્ટફોન